એમ.બી.બી.એસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એમ.બી.બી.એસ

વિશેષણ

  • 1

    દાક્તરીના શિક્ષણની સ્નાતક પદવીનું કે તે ધરાવતું.

મૂળ

इं. M.B.B.S.

નપુંસક લિંગ

  • 1

    તે પદવી.