એમ કરતાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

એમ કરતાં

  • 1

    એ રીતે; એમ વર્તવાથી કે બનવાથી.

  • 2

    એમ છતાં; તોપણ.