એરણકાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરણકાકડી

સ્ત્રીલિંગ

  • 1

    પપૈયાનું ઝાડ.

  • 2

    તેનું ફળ.

મૂળ

सं. एरंड +કાકડી