એરમડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરમડું

નપુંસક લિંગ

  • 1

    એરમડીનું ફળ.

  • 2

    અબોટમાં પહેરવાનું જાડું શણિયું; ચીકટો.