એરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હેરાન થવું.

  • 2

    ચણિયારામાંથી ઊતરી જવું; હાલી જવું.

  • 3

    ઘેરાવું; વીંટળાવું.