એરિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એરિયલ

પુંલિંગ

 • 1

  ટી.વી, રેડિયો કે બિનતારી સંદેશાનાં મોજાં ઝીલવાનું કે પ્રસારિત કરવાનું ઉપકરણ.

 • 2

  રેડિયોમાં ધ્વનિ પકડવા તેને જોડીને રખાતું તારનું આયોજન.

નપુંસક લિંગ

મૂળ

इं.