ગુજરાતી

માં એલચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: એલચી1એલચી2

એલચી1

નપુંસક લિંગ

  • 1

    ઇલાયચી; એક જાતનો તેજાનો.

સ્ત્રીલિંગ

  • 1

    ઇલાયચી; એક જાતનો તેજાનો.

ગુજરાતી

માં એલચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: એલચી1એલચી2

એલચી2

પુંલિંગ

  • 1

    એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલેલો પ્રતિનિધિ-વકીલ; રાજદૂત.

મૂળ

तुर्की