એલફેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એલફેલ

વિશેષણ

 • 1

  આડુંઅવળું; ગમે તેવું.

 • 2

  અવિચારી; ગાંડુંઘેલું.

 • 3

  અસભ્ય.

મૂળ

ફેલ પરથી

એલફેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એલફેલ

નપુંસક લિંગ

 • 1

  નખરું; તોફાન.

 • 2

  અસંબદ્ધ-મિથ્યા પ્રલાપ.