એલરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એલરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ઉપર તરી આવવાને બદલે માખણનું છાશ સાથે) મિશ્ર પ્રવાહી થઈ જવું.