ગુજરાતી

માં એલારમની 2 મુખ્ય વ્યાખ્યા છે: એલારમ1એલાર્મ2

એલારમ1

નપુંસક લિંગ

 • 1

  (ઘડિયાળની) અમુક સમય સૂચવવા વાગતી ઘંટડી કે તેવી યોજના.

 • 2

  ભયસૂચક અવાજ કરવો તે.

મૂળ

इं.

ગુજરાતી

માં એલારમની 2 મુખ્ય વ્યાખ્યા છે: એલારમ1એલાર્મ2

એલાર્મ2

નપુંસક લિંગ

 • 1

  (ઘડિયાળની) અમુક સમય સૂચવવા વાગતી ઘંટડી કે તેવી યોજના.

 • 2

  ભયસૂચક અવાજ કરવો તે.

મૂળ

इं.