એલ એલ.બી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એલ એલ.બી

નપુંસક લિંગ

  • 1

    કાયદાના ગ્રૅજ્યુએટની પદવી કે તેની પરીક્ષા.

મૂળ

इं.

વિશેષણ

  • 1

    તેનું કે તે ધરાવતું.