એળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

એળિયો

પુંલિંગ

  • 1

    કુંવારના પાઠાનો સૂકવેલો ગર્ભ; એક ઔષધિ.

મૂળ

સર૰ म. एळिया. हिं. एलुवा, इं.(ગ્રીક)ઍલો