એવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એવ

અવ્યય

 • 1

  નિશ્ચિતપણે.

 • 2

  જ.

 • 3

  ફક્ત.

મૂળ

सं.

એવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એવું

વિશેષણ

 • 1

  એ રીતનું-પ્રકારનું.

 • 2

  એના જેવું-સરખું.

મૂળ

सं. ईट्टक्, प्रा. एह ?

એવે ની ગુજરાતીમાં વ્યાખ્યા

એવે

અવ્યય

 • 1

  એ વખતે.