એવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એવડું

વિશેષણ

  • 1

    એટલા કદનું.

  • 2

    એટલું બધું.

મૂળ

सं. इयत्, प्रा. एवड