એષણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એષણી

સ્ત્રીલિંગ

  • 1

    લોઢાની સળી; ઘા વગેરે તપાસવાનું શસ્ત્રવૈદ્યનું એક ઓજાર.

  • 2

    સોનીનાં નાનાં ત્રાજવાં.

મૂળ

सं.