એસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એસરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એલળવું.

  • 2

    ઓસરવું; ઓછું થવું, સુકાવું.

  • 3

    પાછું વળવું; ઊતરી જવું.