એંસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એંસી

વિશેષણ

  • 1

    એંસીનો આંકડો કે સંખ્યા; '૮૦'.

પુંલિંગ

  • 1

    એંસીનો આંકડો કે સંખ્યા; '૮૦'.

મૂળ

सं. अशीती. प्रा. असीइ, म. ऐशीं