એસ.એસ.સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એસ.એસ.સી

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    માધ્યમિક શાળાન્ત પ્રમાણપત્ર કે તેની પરીક્ષા.

મૂળ

इं. સંક્ષેપ