એહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

એહ

વિશેષણ

  • 1

    પેલું.

મૂળ

सं. ईट्टक्, प्रा. एह?

સર્વનામ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો એ; તે.