ઐકાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐકાંતિક

વિશેષણ

  • 1

    એકાંતનું; એકાંતને લગતું.

  • 2

    એકાંતિક; એક જ હેતુ, માણસ કે સિદ્ધાંતને વળગી રહેનારું.

  • 3

    (સિદ્ધાંત જેવું) છેવટનું; 'ઍબ્સોલ્યૂટ'.

મૂળ

सं.