ઐતરેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐતરેય

વિશેષણ

 • 1

  ઐતરેયને લગતું-સંબંધી.

મૂળ

सं.

ઐતરેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐતરેય

પુંલિંગ

 • 1

  ઇતરા (અથવા ઇતર ઋષિ)નો વંશજ, જેની દ્વારા ઐતરેય બ્રાહ્મણ અને આરણ્યક પ્રગટ થયાં હતાં.

ઐતરેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐતરેય

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એ નામનું એક ઉપનિષદ.

ઐતરેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐતરેય

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  એ નામનું એક ઉપનિષદ.

 • 2

  ઋગ્વેદનું એક બ્રાહ્મણ.