ઐંદ્રિયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐંદ્રિયક

વિશેષણ

  • 1

    ઇંદ્રિયોને લગતું.

  • 2

    ઇંદ્રિયગમ્ય.

મૂળ

सं.