ઐયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐયો

વિશેષણ પુંલિંગ

  • 1

    આ; પેલો (એક કહેવતમાં 'ઐયો વહાલો બૈયો વહાલો, ત્યારે ધાડે કોને ઘાલો?').