ઐશ્વર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઐશ્વર્ય

નપુંસક લિંગ

  • 1

    ઈશ્વરપણું.

  • 2

    સર્વોપરીપણું.

  • 3

    મોટાઈ; સાહેબી.

  • 4

    વિભૂતિ; સંપત્તિ.

મૂળ

सं.