ઑક્સાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑક્સાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઑક્સિજન સાથે થતી એક રાસાયણિક ક્રિયા કરવી; 'ઑક્સિડાઇઝ'.

મૂળ

इं. 'ઓક્સી' પરથી