ઑક્સિડેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑક્સિડેશન

નપુંસક લિંગ

  • 1

    ઑક્સિજનની હાજરીમાં થતી એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા.

મૂળ

इं.