ઑડિશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑડિશન

નપુંસક લિંગ

  • 1

    નટ, ગાયક વગેરેનું પરીક્ષાર્થે શ્રવણ; કંઠપરીક્ષા; સૂરપરીક્ષા.

મૂળ

इं.