ઑપ્ટિશિયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑપ્ટિશિયન

પુંલિંગ

  • 1

    ચશ્માં અને લેન્સનું વેચાણ કરનાર અને બનાવનાર.

મૂળ

इं.