ઑપરેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑપરેશન

નપુંસક લિંગ

  • 1

    દાક્તરી શસ્ત્રક્રિયા; નસ્તર; વાઢકાપનું કામ.

  • 2

    યોજનાપૂર્વકનું કાર્ય.

  • 3

    લશ્કરી કાર્યવહી.

મૂળ

इं.