ઑફબ્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑફબ્રેક

પુંલિંગ

  • 1

    (ક્રિકેટમાં) ટપ્પી પડયા પછી ઑફથી લેગ દિશા તરફ ઘુમાવીને ફેંકાતો દડો.

મૂળ

इं.