ઑફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑફર

સ્ત્રીલિંગ

  • 1

    પ્રસ્તાવ; દરખાસ્ત.

  • 2

    લેવા સ્વીકારવા કે આપવા માટે ધરવું તે; આપવાનું કહેણ.

મૂળ

इं.