ઑફસ્ટમ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑફસ્ટમ્પ

નપુંસક લિંગ

  • 1

    ક્રિકેટની રમતમાં લેગ સ્ટમ્પ અને મિડલ સ્ટમ્પ સિવાયનું ત્રીજું સ્ટમ્પ.

પુંલિંગ

  • 1

    ક્રિકેટની રમતમાં લેગ સ્ટમ્પ અને મિડલ સ્ટમ્પ સિવાયનું ત્રીજું સ્ટમ્પ.

મૂળ

इं.