ઑર્ગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑર્ગન

નપુંસક લિંગ

  • 1

    (શરીરનો) અવયવ.

  • 2

    એક પ્રકારનું વાદ્ય; વાજિંત્ર.

મૂળ

इं.