ઑરૅન્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑરૅન્જ

સ્ત્રીલિંગ

  • 1

    નારંગી; સંતરું.

વિશેષણ

  • 1

    નારંગી રંગનું.

મૂળ

इं.