ઑર્નિથૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑર્નિથૉલૉજી

નપુંસક લિંગ

  • 1

    પક્ષીવિજ્ઞાન; પક્ષીઓના વર્ગ, કુળ, ટેવો, જીવનચર્યા આદિના અધ્યયન સંબંધી વિજ્ઞાન.

મૂળ

इं.