ઑર્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઑર્ડર

પુંલિંગ

  • 1

    હુકમ; આજ્ઞા.

  • 2

    (માલ કે હોટેલની ચીજ) ખરીદવા જણાવવું તે.

  • 3

    ગોઠવણ; સુવ્યવસ્થા; અનુક્રમ; ક્રમવ્યવસ્થા.

મૂળ

इं.