ઓઇયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઇયાં

અવ્યય

  • 1

    હોઇયાં; ઓડકાર આવતાં થતો-કરાતો સંતોષજનક ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી

ઓઇયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઇયાં

નપુંસક લિંગ

  • 1

    ઓડકાર કે તેનો અવાજ.

  • 2

    ગટાપ કરી જવું, પચાવી પડવું-પાડવું તે.