ઓઇયાં કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઇયાં કરવું

  • 1

    જમ્યાના સંતોષનો ઉદ્ગાર કાઢવો; જમી લેવું.

  • 2

    લઈ લેવું; પચાવી પાડવું.