ગુજરાતી

માં ઓકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓક1ઓક2

ઓક1

નપુંસક લિંગ

 • 1

  ઘર; રહેઠાણ.

 • 2

  આશ્રયસ્થાન.

 • 3

  એક વૃક્ષ કે તેનું લાકડું.

ગુજરાતી

માં ઓકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓક1ઓક2

ઓક2

સ્ત્રીલિંગ

 • 1

  ઊલટી; બકારી.

મૂળ

दे. ओक्किअ