ઓકળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓકળી

સ્ત્રીલિંગ

  • 1

    લહરી.

  • 2

    લીંપણની એક લહરી જેવી દેખાતી ભાત.

મૂળ

सं. उत्कलिका, प्रा. उक्कलिआ