ઓકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊલટી કરવી.

  • 2

    લાક્ષણિક લીધેલું પાછું આપવું.

  • 3

    કહી નાખવું.