ઓકાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓકાબ

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી-મોટી જાતનું ગીધ, ગરુડ.

મૂળ

अ. उका़ब