ઓખણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓખણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખોદી કાઢવું; ઉખેડી નાખવું.

  • 2

    વગોવવું; ખોડો કાઢવી; હેરાન કરવું.

  • 3

    ખાંડવું.