ઓખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓખા

સ્ત્રીલિંગ

  • 1

    અનિરુદ્ધની પત્ની-ઉષા.

મૂળ

सं. उषा

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઓખામંડળ કે તેનું બંદર (સં.).