ઓખાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓખાદ

સ્ત્રીલિંગ

  • 1

    ગજું; તાકાત; ગુંજાશ.

  • 2

    મામલત; વિસાત.

મૂળ

જુઓ ઓકાત