ઓગણતીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણતીસ

વિશેષણ

  • 1

    ત્રીસમાં એક ઓછું.

પુંલિંગ

  • 1

    ઓગણત્રીસનો આંકડો કે સંખ્યા; '૨૯'.

મૂળ

सं. एकोन् त्रिंशत् प्रा. एगूणतीस