ઓગણપચાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણપચાસ

વિશેષણ

  • 1

    પચાસમાં એક ઓછું.

મૂળ

सं. एकोनपंचाशत्

પુંલિંગ

  • 1

    ઓગણપચાસનો આંકડો કે સંખ્યા; '૪૯'.