ઓગણીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગણીસ

વિશેષણ

  • 1

    વીસમાં એક ઓછું.

પુંલિંગ

  • 1

    ઓગણીસનો આંકડો કે સંખ્યા; '૧૯'.

મૂળ

सं. एकोनविंशति