ઓગધાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગધાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓનાળવું; મોટા ડૂચા ભરીને ખાવું; ગળચવું.

  • 2

    કાઠિયાવાડી બળદે શીંગડાથી જમીન ખોદવી.