ઓગલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગલો

પુંલિંગ

  • 1

    ગલોફું.

  • 2

    રાંધવામાં રહી ગયેલો એક તરફનો કાચો ભાગ.

  • 3

    તાકું; ગોખલો.